વૈશાલી બેનના રાજીનામા મુદ્દે રાજકીય ગરમાવો. શહેર ભાજપ પ્રમુખની સ્પષ્ટતા – રાજીનામું હજુ મળ્યું નથી

પરિવારનો અંગત પ્રશ્ન,સાથે બેસીને ઉકેલ લાવીશું” – શહેર પ્રમુખ. વૈશાલી બેન સાથે ચર્ચા કરીને નિરાકરણ લાવવાની ખાતરી. મહોવડી મંડળ દ્વારા નિર્ણય લેવાયો જે બધા એ માન્ય રાખવો. ભાજપ સંગઠન એકતા જાળવવા પ્રતિબદ્ધ – શહેર પ્રમુખ. રાજકીય વર્તુળોમાં અટકળો વચ્ચે પાર્ટીની પ્રતિક્રિયા

Reporter:







