News Portal...

Recent Posts

વડોદરા શહેર મા ચેત્રી નવરાત્રી નો પારંભ થઇ ચુક્યો છે
પરસોત્તમ રૂપાલાના વિરોધ ને લઈ કદવાલ રાજવીના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઈ
ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયા અને આઇટી સેલના કાર્યકરોનું સંમેલન યોજવામાં આવ્યું
ગૌ માસ મમલે પન્ના મોમાયાનું નિવેદન  એક આરોપી પકડાયો તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા
મધુ શ્રીવાસ્તવનો બફાટ,  કોંગ્રેસને બીક લાગે છે કોંગ્રેસ પાસે ટિકિટની માગ તો  બીજી તરફ કોંગ્રેસની
Breaking News :

Notice: Trying to access array offset on value of type null in /home/bztrqqpn/the-newsplus.com/product.php on line 144

હાલોલમાં ઈદુલ ફિત્રની ઉજવણી હર્ષો ઉલ્લાસ પૂર્વક કરાઈ.

2024-04-16 11:48:17
હાલોલમાં ઈદુલ ફિત્રની ઉજવણી હર્ષો ઉલ્લાસ પૂર્વક કરાઈ.

સમગ્ર દેશ ભરમાં મુસ્લિમ સમુદાયના પવિત્ર તહેવાર એવા ઈદુલ ફીત્ર ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેને લઈ હાલોલ નગર ખાતે આજે ગુરૂવાર નાં રોજ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદુલ ફિત્રની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી.

નગરના પાવાગઢ રોડ પર કબ્રસ્તાન ખાતે આવેલ ઇદગાહ અને મોહમંદી સ્ટ્રીટ ખાતે આવેલ નૂરાની મસ્જિદ ખાતે ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી.જ્યારે ઇદગાહ ખાતે હાલોલ જુમ્મા મસ્જિદ નાં ઇમામ સૈયદ ઈલ્યાસ બાપુ દ્વારા નમાઝ અદા કરવામાં હતી.

પાવાગઢ રોડ પર આવેલ નૂરાની મસ્જિદ ખાતે પણ મસ્જિદ નાં ઇમામ મૌલાના વસીમ મામજી દ્વારા ઇદની નમાઝ અદા કરવામાં હતી.જ્યારે નગરમાં ઈદુલ ફિત્રને લઇ વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરોમાં ભારે થનગનાટ જોવા મળ્યો હતો

  અવનવા પોષાક તેમજ મુસ્લિમ બિરાદરો તેઓના માથા પર સાફા માં સજ્જ જોવા મળ્યા હતા અને રમજાન ઈદની વિશેષ નમાઝ અદા કરી મુસ્લિમોએ અલ્લાહ નો શુક્ર અદા કર્યો હતો અને એક બીજાને ગળે ભેટી શુભેચ્છાઓ પાઠવી હતી

સમગ્ર  વિશ્વમાં એકતા અને ભાઈચારો શાંતિ સ્થાપિત થાય તેને લઈને વિશેષ દુવા કરવામાં આવી હતી.જ્યારે ઇદ ને લઇ પાવાગઢ રોડ પર આવેલ હઝરત બાદશાહ બાબાની દરગાહ ખાતે ત્રણ દિવસીય ઈદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

 ઇદ મેળા માં મુસ્લિમ સમુદાયના યુવાનો,યુવતીઓ,મહિલાઓ સહિત નાના ભૂલકાઓ ઇદ મેળા માં ઉમટશે જ્યારે ઇદ પર્વની ઉજવણી ને લઇ પોલીસ દ્વારા ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Reporter:

Notice: Undefined variable: data in /home/bztrqqpn/the-newsplus.com/product.php on line 304

Related Post

Notice: Trying to access array offset on value of type null in /home/bztrqqpn/the-newsplus.com/product.php on line 398