માનનિય, પોલીસ કમિશ્નરશ્રી, અનુપમ સિંહ ગહલૌત, વડોદરાના વાઘોડિય રોડ આવેલ ઉકાજીના વાડીયાની સામે આવેલ રણછોડપાર્કના નાકા પર સાગર પ્રકાશભાઇ પ્રજાપતી છે તેવી પીસીબીને બાતમી મળી હતી. તે બાતમીનાં આધારે પોલીસે દરોડો પાડીનેઉકાજીના વાડીયાની સામે આવેલ રણછોડપાર્કના નાકા પાસે ઉભેલ સાગર પ્રકાશભાઇ પ્રજાપતીને ઝડપી પડ્યો હતો.
.
.
Reporter: