News Portal...

Breaking News :

સાવલીમાં પત્તા-પાનાંથી જુગાર રમતા ૯ ઝડપાયા

2025-12-30 13:51:42
સાવલીમાં પત્તા-પાનાંથી જુગાર રમતા ૯ ઝડપાયા


સાવલીમાં જુગારધામ પર LCBનો ત્રાટક. ખુલ્લી જગ્યામાં પત્તા-પાનાંથી જુગાર રમતા ૯ ઝડપાયા. મોડી રાત્રે સાવલી પોલીસ–LCBની દ્વારા રેડ પડતાં 9 આરોપી જડપાયા. 


જુગાર રમતો એક ઇસમ ફરાર, પોલીસ શોધખોળમાં લાગી. ૭૫,૧૦૦નો મુદ્દામાલ કબ્જે ₹૩૪,૧૦૦ રોકડા અને ૯ મોબાઇલ ફોન જપ્ત કરાયા. ગોઠડા ગામ નજીક ઈદગાહ પાછળથી આરોપીઓ ઝડપાયા. વડોદરા શહેર સહિત વિવિધ વિસ્તારોના આરોપીઓનો સમાવેશ. જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધાયોઈ-સાભ્ય એપથી વીડિયોગ્રાફી સાથે કાર્યવાહી કરવામાં આવી. જાહેર સ્થળે જુગાર સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે

Reporter: admin

Related Post