સાવલીની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું

વડોદરાજિલ્લાના સાવલીમાં આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતાં ABVP ના કાર્યકર વિદ્યાર્થીઓ એ GCAS પોર્ટલની કામગીરી નિષ્ફળ હોવાનો આક્ષેપ કરી વિદ્યાર્થીઓને પડી રહેલી મુશ્કેલીઓ બાબતે કોલેજ બહાર સુત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ABVP ની માંગણી ન સંતોષાય તો ઉગ્ર આંદોલન ની ચીમકી ઉચ્ચારી હતી
Reporter: admin







