News Portal...

Breaking News :

R V Desai રોડ પર વિરોધના બેનરો સાથે પ્રદર્શન

2026-04-18 13:08:30
R V Desai રોડ પર વિરોધના બેનરો સાથે પ્રદર્શન


વડોદરામાં અશાંત ધારા મુદ્દે લોકોમાં ઉગ્ર આક્રોશ. R V Desai રોડ પર વિરોધના બેનરો સાથે પ્રદર્શન 


અશાંત ધારા નહીં તો ચૂંટણી બહિષ્કારના સૂત્રો ગુંજ્યા. માગ નહીં માન્ય તો મતદાનથી દૂર રહેવાની સ્થાનિકોની ચેતવણી

Reporter: admin

Related Post