News Portal...

Breaking News :

સયાજી બાગમાં સફેદ વાઘણ રાધાએ બચ્ચાને જન્મ આપ્યો

2026-04-18 13:40:01
સયાજી બાગમાં સફેદ વાઘણ રાધાએ બચ્ચાને જન્મ આપ્યો


8 એપ્રિલ 2026ની વહેલી સવારે ખુશીના સમાચાર. ઝૂ સ્ટાફ અને પ્રાણી પ્રેમીઓમાં આનંદની લાગણી


માતા અને નવજાત બચ્ચું બંને સ્વસ્થ. તંત્ર દ્વારા ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે. ડિસેમ્બર 2025માં રાજકોટથી લાવવામાં આવી હતી વાઘની જોડી. હવે ઝૂના પરિવારમાં થયો વધારો. સફેદ વાઘના વંશવૃદ્ધિથી આકર્ષણ વધશે

Reporter: admin

Related Post