News Portal...

Breaking News :

વોર્ડ નં. 5 ની ટિકિટ મુદ્દે વૈશાલી પુરોહિતનો આક્રોશ

2026-04-10 15:29:52
વોર્ડ નં. 5 ની ટિકિટ મુદ્દે વૈશાલી પુરોહિતનો આક્રોશ


નગરપાલિકામાં ઉમેદવારી પહેલાં ભાજપામાં વિવાદ ઉગ્ર. 


વોર્ડ નં. 5 ની ટિકિટ મુદ્દે વૈશાલી પુરોહિતનો આક્રોશ ફૂટ્યો. મહિલા મોરચાની મહામંત્રીએ પદેથી આપ્યું રાજીનામું. વર્ષોથી કાર્ય કરવા છતાં અવગણના થવાની કરી ફરિયાદ. ટિકિટમાં અન્યાયનો આક્ષેપ કરી ભાવુક થઈ રડી પડ્યા

Reporter: admin

Related Post