News Portal...

Breaking News :

ભાજપ દ્વારા આજે 76 ઉમેદવારોના નામ જાહેર થશે

2026-04-10 14:15:59
ભાજપ દ્વારા આજે 76 ઉમેદવારોના નામ જાહેર થશે


વડોદરામાં ભાજપની મોટી જાહેરાત. આજે ઉમેદવારોની યાદી પહેલા તૈયારીઓ પૂર્ણ. 


ફોર્મ ભરવા પાર્ટી કાર્યાલયમાં તડામાર વ્યવસ્થા. 10 નોટરી, 10 ટાઈપિસ્ટ સાથે 50 વકીલો તૈનાત. અડધા કલાકમાં તૈયાર થશે ઉમેદવારીના ફોર્મ. ભાજપે ચૂંટણી માટે ગતિ વધારી. શહેર રાજકારણમાં આજે મોટી હલચલ


Reporter: admin

Related Post