News Portal...

Breaking News :

અર્ટિકા ગાડી આગળ ચાલતી ટ્રકમાં ધડાકા ભેર ઘૂસી જતા ગાડીમાં સવાર એકનું ઘટના સ્થળ પર મોત

2026-04-10 14:10:36
અર્ટિકા ગાડી આગળ ચાલતી ટ્રકમાં ધડાકા ભેર ઘૂસી જતા ગાડીમાં સવાર એકનું ઘટના સ્થળ પર મોત


વડોદરા થી ભરૂચ જતી અર્ટિકા ગાડી આગળ ચાલતી ટ્રકમાં ધડાકા ભૈર ઘૂસી જતા ગાડીમાં સવાર કુલ ચાર પેસેન્જર સવાર હતા. જેમાંથી એકનું ઘટના સ્થળ પર મોત થયેલ છે તથા બીજી મહિલા ગંભીરૃ ઘાયલ હોવાથી  હોસ્પિટલ ખાતે ખસેડાયેલ છે.. 


કંડકટર સાઇડ એક વ્યક્તિ ફસાઈ જતા કરજણ ફાયર બ્રિગેડ વભાગને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળ પર જઈને રેસ્ક્યુ ઇક્યુમેન્ટ દ્વારા તેની બોડી બહાર કાઢી કરજણ પોલીસને સોંપેલ છે.

Reporter: admin

Related Post