મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ આજે ઐતિહાસિક ન્યાયમંદિર હેરિટેજ બિલ્ડિંગની સ્થળ મુલાકાતે પહોંચ્યા.

હેરિટેજ બિલ્ડિંગના સંરક્ષણ, રીસ્ટોરેશન અને હાલની સ્થિતિ અંગે સ્થળ પર જ અધિકારીઓ સાથે ચર્ચા કરી નિરીક્ષણ કર્યું. મુલાકાત દરમિયાન સંબંધિત વિભાગોના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા.ન્યાયમંદિરના હેરિટેજ જતન અને વિકાસને લઈ મહત્વપૂર્ણ ચર્ચા






Reporter: admin







