EVM ડીસ્પેચની કામગીરી હાથ ધરાઈ. વોર્ડ 13,14,15 માટે EVM ડીસ્પેચની કામગીરી સવારે 8 થી શરૂ 21 હજાર કર્મચારીઓ ફરજ પર 7 હજારથી વધુ પોલીસ કર્મીઓ સુરક્ષામાં તૈનાત.

ગરમીને પોલીસ કર્મચારીઓ માટે અલાયદી વ્યવસ્થા. EVM ડીસ્પેચની કામગીરી આવેલ કર્મચારીઓ માટે ટેન્ટ,પંખા, પીવાના પાણી, કુલરની વ્યવસ્થા ડિસ્પેચિંગ સેન્ટર ઉપર મેડિકલ ટીમ પણ હાજર શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે પોલીસ કટિબદ્ધ.





Reporter: admin







