ગુજરાત મોડલ ગાયબ, વડોદરામાં ચૂંટણી પ્રચારમાં બિહાર મોડલનો દબદબો.

મતદાન જાગૃતિના નામે ઠુમકા અને રાજકીય પ્રચારનો હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો. પ્રતાપનગરમાં બિહાર પૂર્વાંચલ સમાજ દ્વારા યોજાયો હતો. મતદાન જાગૃતિ કાર્યક્રમ મતદાન જાગૃતિ કાર્યક્રમમાં લોકશાહીના મૂલ્યોની ચર્ચાને બદલે ભોજપુરી ગાયકો અને યુવતીઓએ માર્યા ઠુમકા

જાગૃતિ અભિયાન અચાનક રાજકીય સભામાં ફેરવાયું. વોર્ડ નં. 16ના ભાજપના ઉમેદવારો સ્ટેજ પર પહોંચ્યા. કાર્યક્રમના આયોજકોએ ઉમેદવારોનો કરાવ્યો પરિચય ઉમેદવારોએ પ્રચારની તક ઝડપી શરૂ કર્યું ભાષણ


Reporter: admin







