News Portal...

Breaking News :

સાવલી નગરના વોર્ડ નં ૨ ના મતદાન મથક પર હોબાળો.

2026-04-26 14:40:43
સાવલી નગરના વોર્ડ નં ૨ ના મતદાન મથક પર હોબાળો.



કુમારશાળા મતદાન મથક પર મતદારો નો હોબાળો.

ઈવીએમ મશીનમાં ટેકનીકલ ખામી સર્જાવા ના કારણે ઈવીએમ બંધ થયું. છેલ્લી ૩૦ મિનિટ થી મતદાન બંધ. મતદારો મત કરવાથી અટવાયા. સાવલી ધારાસભ્ય પહોચ્યા મતદાન મથક પર.

Reporter: admin

Related Post