પાદરા પોલીસે બાતમીના રેડ કરતા રેડ દરમિયાન 7 જુગારીઓ સહિત રૂ,13000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો.
રણું ગામના ઝડપાયેલા આરોપીમાં રફિકભાઈ ધીરુભાઈ મલેક,સોહિલ રહીમભાઈ મલેક,શહીદ રહીમભાઈ મલેક, યાકુબભાઈ હનુમાનભાઈ પઠાણ,આરીફભાઇ અબ્દુલભાઈ મલેક, ઇમરાન અલ્લારખા મલેક, ,ઈકબાલ અહેમદભાઈ મલેકની ધરપકડ કરી.પાદરા પોલીસે આરોપી વિરૂદ્ધ જુગારધામ એક્ટ 13 મુજબનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી...
Reporter: admin