News Portal...

Breaking News :

સયાજી ગાર્ડનમાં એક ડ્રોઇંગ સ્પર્ધાનું આયોજન

2024-12-22 16:14:26
સયાજી ગાર્ડનમાં એક ડ્રોઇંગ સ્પર્ધાનું આયોજન


વડોદરા : અનંત ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરાના સયાજી ગાર્ડનમાં એક ડ્રોઇંગ સ્પર્ધાનું આયોજન કર્યુ હતુ. 


જે સ્થાનિક કલા પ્રેમીઓ માટે પોતાની સર્જનાત્મકતા પ્રદર્શિત કરવાનો શ્રેષ્ઠ અવસર છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સમુદાયમાં કલા અને સર્જનાત્મક અભિવ્યક્તિ પ્રોત્સાહિત કરવાનો છે.


આ સ્પર્ધાનો મંત્ર છે: સર્જનાત્મકતા સાથે વિશ્વને રંગવું.આમાં 100 જેટલા બાળકોએ ભાગ લીધેલ હતો.આ કોમ્પિટિશનમાં ચંદ્રયાન અને એન્વર્મેન્ટ ની થીમ પર કોમ્પિટિશન રાખવામાં આવી હતી.

Reporter: admin

Related Post