News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : ઉલટી અટકાવવાના ઉપાય

2024-12-22 15:12:04
આયુર્વેદિક ઉપચાર : ઉલટી અટકાવવાના ઉપાય


- ગોળને મધમાં મેળવી લેવાથી ઉલટી મટે છે.
- મરી અને મીઠુ વાટીને ફાકવાથી ઉલટી મટે છે.
- ફુદીનાનો રસ પીવાથી ઉલટી મટે છે.
- મીઠાં લીમડાના પાનનો ઉકાળો પીવાથી ઉલટી મટે છે.
- રાઈને જીણી વાટી, પાણીમાં પલાળી પેટ પર લેપ કરવાથી ઉલટી મટે છે.
- આદુ અને કાંદાનો રસ મેળવી પીવાથી ઉલટી મટે છે.
- તજનો ઉકાળો પીવાથી ઉલટી મટે છે.
- શેરડીનો રસ પીવાથી પિત્તથી થતી ઉલટી મટે  છે.
- તુલસી અને આદુનો રસ સાથે લેવાથી ઉલટી મટે છે.
- એલચી અને તુલસીના પાન ખાવાથી ઉલટી મટે છે.
- કાંદાનો રસ થોડા પાણીમાં ભેળવી તેનું પાણી ગાળીને પીવાથી પિત્તની ઉલટી મટે છે.

Reporter: admin

Related Post