News Portal...

Breaking News :

પાદરા તાલુકાના વડું પોલીસને મળી સફળતા

2024-12-22 17:22:06
પાદરા તાલુકાના વડું પોલીસને મળી સફળતા


જિલ્લા સહિત તાલુકામાંથી અલગ અલગ કંપનીની સાઇકલોની ઉઠાંતરી કરતો એક ગઠિયાને ઝડપી પાડ્યો.


પોલીસે 9 સાઈકલ સહિત કુલ કિંમત રૂ.45000 ની સાઈકલો કબ્જે કરી..જંબુસર થી મહંમદ ચોકડી તરફ જઈ રહેલ એક આરોપીની પોલીસે ધરપકડ કરી..વડું પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી.

Reporter:

Related Post