News Portal...

Breaking News :

ભાયલી ટીપી 4 પાસે જ્યાં બિન જરૂરી બ્રિજનું નિર્માણ સામે વિરોધ

2024-12-22 12:18:59
ભાયલી ટીપી 4 પાસે જ્યાં બિન જરૂરી બ્રિજનું નિર્માણ સામે વિરોધ


વડોદરા : તમામ સ્થાનિક લોકો તથા ભાયલીમાં આવેલ દરેક સોસાયટી ના લોકો તથા કિશન ગેલેક્સી તથા એવરેસ્ટના તમામ રેહવાશીને વિનંતી છે કે, THE PATTERN HOTEL ભાયલી ટીપી 4 પાસે જ્યાં બિન જરૂરી બ્રિજ નું નિર્માણ નું કામ ચાલુ છે,ત્યાં બ્રિજનો વિરોધ કરવા અને આ વિસ્તાર માં જે જરૂરી કામ છે જેમ કે રોડ રસ્તા પાણી વિગેરે સમસ્યા ની રજૂઆત કરવા માટે મળવાનું છે. 


જેમ આપના ધારાસભ્ય એ કહ્યું તેમ બિન જરૂરી બ્રિજના નિર્માણનો  ખર્ચ કરતા રોડ રસ્તા પહોળા કરવા અને પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવી જોઈએ, અને આ વિરોધ પ્રદર્શનમા વધારે માં વધારે લોકો મહિલાઓ સાથે જોડાય અને ધરણા કરવાના છે.

Reporter: admin

Related Post