ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે વડોદરા ની યોગ મહિલા ટ્રેનર્સ સાથે નારી શક્તિને વંદન કાર્યક્રમનું આયોજન પંડિત દીનદયાળ હોલ વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું

જેમાં નવ નિયુક્ત શહેર ભાજપ પ્રમુખ ડો જયપ્રકાશ સોની ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નારીશક્તિને સંબોધન કર્યું હતું આ કાર્યક્રમમાં રાજેશભાઈ પંચાલ- મધ્યઝોન કોર્ડિનેટર યોગ બોર્ડ પૂજાબેન રોચવાની ઉપસ્થિત રહ્યા હતા શહેર પ્રમુખ ડો જય પ્રકાશ એ યોગ કોચ સાથે નારી શક્તિ નું અભિવાદન કર્યું
Reporter: admin