News Portal...

Breaking News :

જૂનાગઢમાં ચાર વર્ષીય બાળક બોરમાં ખાબક્યો

2025-03-09 19:06:16
જૂનાગઢમાં ચાર વર્ષીય બાળક બોરમાં ખાબક્યો


જૂનાગઢ : જિલ્લાના ભેંસાણ તાલુકાના પરબ વાવડી ગામે એક ચાર વર્ષીય બાળક બોરમાં ખાબક્યો છે. 


હાલ, જેસીબીની મદદથી બાળકને બહાર કાઢવાનો પ્રયાસ હાથ ધરાયો છે. મળતી માહિતી અનુસાર, પરપ્રાંતિય પરિવારનો બાળક કોઈ કારણોસર બોરમાં ખાબક્યો હતો.

Reporter: admin

Related Post