News Portal...

Breaking News :

પોઈચા-કનોડા ખેતરમાં દીપડાનો આતંક

2025-12-30 17:48:12
પોઈચા-કનોડા ખેતરમાં દીપડાનો આતંક


દીપડાએ ભૂંડને મારી ઝાડ પર લટકાવ્યું વિડિયો વાઈરલ લટકતું મૃત ભૂંડ જોઈ ગ્રામજનોમાં ભયનો માહોલ. 


દીપડાના સતત દેખાવથી ગામમાં ફફડાટ મચ્યો. રાત્રિના સમયે ખેતરમાં જવા ખેડૂતોમા ડરણો માહોલ. માનવજીવન પર ખતરો ઊભો થવાની આશંકા. ગ્રામજનોની તાત્કાલિક માંગ – દીપડાને પાંજરે પૂરવો. વન વિભાગ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી. વન વિભાગની કામગીરી પર સૌની નજર. 

Reporter: admin

Related Post