News Portal...

Breaking News :

અવનવી વાનગી : હોટ એન્ડ સ્વીટ ડીપ સુપ બનાવવાની રીત

2025-03-08 13:33:10
અવનવી વાનગી : હોટ એન્ડ સ્વીટ ડીપ સુપ બનાવવાની રીત


હોટ એન્ડ સ્વીટ ડીપ સુપ બનાવવા માટેની સામગ્રીમાં 2 ચમચી વિનેગર, અડધો કપ ખાંડ, 1 ચમચી સૂકું લાલ મરચું, 1 કપ પાણી, 1 ચમચી મીઠુ જરૂરી છે.




વિનેગરમાં ખાંડ અને પાણી ભેગા કરી, ઘટ્ટ થાય ત્યાંસુધી ગરમ કરવું. થોડુ ઠંડુ પડે એટલે સૂકા મરચાને પીસી લઇ મીઠુ ઉમેરવું. આ ડીપ તૈયાર થાય એના પાંચ કલાક પછી ઉપયોગમાં લેવું. પીરસતી વખતે ગરમ કરવું.

Reporter: admin

Related Post