News Portal...

Breaking News :

અલથાણ વિસ્તારમાં ગતરાત્રિએ પાટીદાર સમાજની સગીર દીકરીની છેડતી

2026-04-25 14:59:59
અલથાણ વિસ્તારમાં ગતરાત્રિએ પાટીદાર સમાજની સગીર દીકરીની છેડતી


સુરત:અલથાણ વિસ્તારમાં ગતરાત્રિના સવા આઠ વાગ્યાની આસપાસ પાટીદાર સમાજની સગીર દીકરી એટલાન્ટા મોલના ટ્યુશનમાંથી ઘરે જઈ રહી હતી, ત્યારે 35થી 40 વર્ષના મહંમદ અઝીઝ નામના યુવકે તેણીની છેડતી કરી હતી. સગીરાએ ચીસાચીસ કરતા આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા.

Reporter: admin

Related Post