વડોદરા : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજરોજ 52 માં બાળમેળા ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો
આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ તથા વડોદરા શહેરના સાંસદ હેમાંગ જોશી રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળુ શુક્લા મેયર પિન્કીબેન સોની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ વગેરે હાજર રહ્યા હતા બાળમેળાને પ્રતિભાશાળી બાળકો દ્વારા રીબીન કાપી ખુલ્લો મુકવામાં આવ્યો હતો
આગામી ત્રણ દિવસ 24 થી 26 જાન્યુઆરી ચાલનારા બાળમેળામાં વિવિધ સ્કૂલો દ્વારા જુદા જુદા વિષય ઉપર પ્રોજેક્ટ ખાણી પીણીના સ્ટોલ મૂકવામાં આવ્યા છે લેઝર શો બાળમેળાનું મુખ્ય આકર્ષણ છે.
Reporter: admin