વડોદરા : વિશ્વામિત્રી નદીમાં મગરોની વસ્તીગણતરી થશે.ગીર ફાઉન્ડેશન અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે કામગીરી હાથ ધરશે.
2025 મગરોની વસ્તીનો અંદાજ આપવામાં આવ્યો છે.તારીખ 5 અને 6 ફેબ્રુઆરી દરમિયાન મગરોની ગણતરી થશે.આજે સયાજીરાવ નગર ગૃહ ખાતે મગરોની ગણતરીને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.