News Portal...

Breaking News :

સાવલીના કનોડા ગામમાં આવેલ આરોગ્ય કેન્દ્ર ખાતે 175 જેટલા ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામા

2025-02-04 14:55:18
સાવલીના કનોડા ગામમાં આવેલ આરોગ્ય કેન્દ્ર ખાતે 175 જેટલા ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામા


સ્વસ્થ ભારત સ્વચ્છ ભારત અંતર્ગત પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદીનાં ૨૦૨૫ સુધી ભારતને ટી.બી.મુક્તનાં  પ્રતિબદ્ધતાને સાકાર કરવા કેતન ભાઈનાં પિતાનાં નામ થી ચાલતા  સ્વ: મહેન્દ્ર જશભાઈ ઇનામદાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધારાસભ્ય કેતનભાઇ ઇનામદાર દ્વારા તેમની પુત્રી વૃંદા ઇનામદાર જન્મદિન નિમિત્તે સાવલીના પોઇચા કનોડા ગામમાં આવેલ આરોગ્ય કેન્દ્ર ખાતે 175 જેટલા ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું


સાવલી તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા તેમની પુત્રી વૃંદા ઇનામદારના જન્મદિન નિમિત્તે સ્વર્ગસ્થ મહેન્દ્ર જસભાઈ ઈનામદાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ સાવલીના પોઇચા કનોડા આરોગ્ય કેન્દ્ર ખાતે 175 જેટલા ટીબી દર્દીઓને પોષણ કીટ આપવામાં આરોગ્યપ્રદ જરૂરી આહારની સામગ્રી આપવામાં આવી. આ પ્રસંગે જિલ્લા જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા, જિલ્લા વિકાસ અધિકારી મમતાબેન હિરપરા, વડોદરા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી મમતાબેન ચૌહાણ ,જિલ્લા ક્ષય આરોગ્ય અધિકારી ડોક્ટર વિપુલ ત્રિવેદી, સાવલી તાલુકા વિકાસ અધિકારી કુ.માધુરી પટેલ અને સાવલી તાલુકાના અધિકારીઓ અને પદાધિકારીઓ તથા  તાલુકાનાં આગેવાનો ગ્રામ જનો  અને હોદેદારો મોટી સંખ્યા માં.ઉપસ્થિત રહ્યા હતાં 175 જેટલા ટીબીના દર્દીઓને ટીબી જેવા રોગમાંથી જલ્દીથી સ્વસ્થ થાય અને તેમનો આરોગ્ય સુધરે તે હેતુથી પોષણ કીટનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

Reporter: admin

Related Post