શહેર માંજલપુર વિસ્તારમાં વટ સાવિત્રીની પૂજા કરવામાં આવી હતી. માંજલપુર કુબેરેશ્વર મંદિર ખાતે મહિલાઓએ વટ સાવિત્રીની ઉજવણી કરવામાં આવી
વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત દર વર્ષે જેઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ મનાવવામાં આવે છે. વટ સાવિત્રી પૂર્ણિમાના વ્રત પરિણીત મહિલાઓ રાખે છે, જેથી તેમનું લગ્નજીવન અખંડ રહે, પતિને લાંબુ આયુષ્ય મળે અને તેમનું દાંપત્ય જીવન સુખી રહે વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત દર વર્ષે જેઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ મનાવવામાં આવે છે. વટ સાવિત્રી પૂર્ણિમાના વ્રત પરિણીત મહિલાઓ રાખે છે, જેથી તેમનું લગ્નજીવન અખંડ રહે, પતિને લાંબુ આયુષ્ય મળે અને તેમનું દાંપત્ય જીવન સુખી રહે.
આ વર્ષે વટ સાવિત્રી 21મી જૂને છે કે 22મી જૂને? તેની ચોક્કસ તારીખ વિશે લમહિલાઓ અસમજશ માં હતી કારણ કે વટ સાવિત્રી વ્રત માટે જરૂરી પૂનમની તારીખ 21 જૂને સવારે શરૂ થશે અને 22 જૂનના બીજા દિવસે સવાર સુધી ચાલુ આ દિવસે સત્યવાન અને સાવિત્રીની કથ સાંભળવા અને વાંચવાની પરંપરા છે. આ દિવસે યમરાજનું પણ પૂજન કરવામાં આવે છે. સૌભાગ્યવતી મહિલાઓએ સાવિત્રીની ઉજવણી કરી વડ ની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે.
Reporter: News Plus