News Portal...

Breaking News :

માનીતા રાજકમલ બિલ્ડર્સને ફાયદો કરાવવાનો તકતો તૈયાર, કમાટીબાગના જુના બ્રિજ બનાવશે દરખાસ્તને મં

2024-11-21 09:32:50
માનીતા રાજકમલ બિલ્ડર્સને ફાયદો કરાવવાનો તકતો તૈયાર, કમાટીબાગના જુના બ્રિજ બનાવશે દરખાસ્તને મં


વડોદરા શહેરમાં મહાનગરપાલિકાની કચેરી ખાતે દર શુક્રવારે સ્થાયી સમિતિને બેઠક યોજવામાં આવતી હોય છે તે બેઠકમાં કુલ નવ કામોની દરખાસ્ત મુકવામાં આવી છે. 


જમા ટાઉન પ્લાનિંગ શાખા ડ્રેનેજ શાખા ફેસ વિભાગ શાખા સ્ટોર સહિતના અનેક કામોને દરખાસ્ત મુકવામાં આવતો હોય છે મહત્વની વાત છે કે મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટર નું રાજ છે જેને લઇને કટકી વ્યવહાર અત્યારે પહોંચ્યો છે ત્યારે હવે ફરી એકવાર માનિતા કોન્ટ્રાક્ટરને જે કેળા આપવા માટે તારી સમિતિની બેઠકમાં દરખાસ્ત મુકવામાં આવશે. વડોદરા શહેરમાં આવેલા કમાટીબાગ પક્ષી ઘરથી લાયન ટાઈગર એન્કલોઝર તરફ આવેલા જુના બ્રિજની સમાનતરે નવીન ફોટો ઓવર બ્રિજ બનાવવાની કામગીરી માટે ઇજારદાર રાજકમલ બિલ્ડર્સને 14 કરોડથી વધુના ખર્ચો ભાવ પત્ર જે નેટ અંદાજિત રકમ 11 કરોડ થી 32.30 ટકા વધુ ના આઈટમ રેટ ભાવ પત્રને મંજૂર કરવાની કમિશનર તરફથી આવેલી ભલામણ જોઈને મંજૂરી આપવાનો કીમ્યો રજૂ કરવામાં આવ્યો છે 


મહત્વની વાત છે કે પાલિકાના માનિતા બિલ્ડર રાજકમલ ને ફાયદો કરાવવા સીધો જ આ કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યો છે.વડોદરા શહેરમાં પીએમઇ બસ સેવા સ્કીમ અંતર્ગત 34 તેથી 60 એપી 205 ખાતે ની ચાર્જિંગ સ્ટેશન બનાવવા કામે સૌથી ઓછા ભાવ ભરનાર ઇજારદાર દિવ્ય શક્તિ કન્સ્ટ્રકશન કંપનીના અંદાજિત રકમ 10 કરોડ 28,34,638 થી 7.21% વધુ મુજબના રૂપિયા 11 કરોડ બે લાખ 48,942 ના આઈટમ રેટ ભાવપત્રને મંજૂર કરવાની ભલામણ થાય સમિતિની બેઠકમાં મૂકવામાં આવશે એટલે કે લાગેલું છે કે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર ફક્ત અને ફક્ત માન્યતા કોન્ટ્રાક્ટરોને ઘી કેળા કરાવવા માટે આ પ્રકારના કામગીરી કરવામાં આવી રહી છે.મહત્વની વાત છે કે કમાટી બાગમાં આવેલા પક્ષીઘર તે લાયનના પિંજરા તરફ જવાનો બ્રિજ ઘણા સમયથી થવાના કારણે બંધ કરવામાં આવ્યો છે ત્યારે આ બ્રિટનું વહેલી તકે સમારકામ કરવામાં આવતું નથી જેના કારણે કમાટીબાગ જુમાં ફરવા આવતા સહેલીઓએ વધુ ફરીને કેબલ બ્રિજ પર થઈને સિંહના જોવા માટે જવું પડી રહ્યું છે. ત્યારે પાલિકા દ્વારા ફક્ત અને ફક્ત રાજકમલ બેલદારને ફાયદો કરાવવા માટે કમાટીબાગ જો માં ફરી એકવાર કોન્ક્રીટ નું જંગલ ઊભું કરવામાં આવી રહ્યું છે.

Reporter: admin

Related Post