- તુલસીનો રસ જેટલો પીવાય તેટલો પીવો.
- ગાજરનો રસ પીવાથી શરીરમાં રહેલો પચ્યા વગરનો કચરો, ઝેરી તત્વો, અને નુકશાનકર્તા પદાર્થો નીકળી જાય છે.
- અર્ધો તોલો વાટેલી રાઈ અને અર્ધો તોલો મીઠુ ગરમ પાણીમાં પીવાથી રાહત મળે છે.
- એકથી પાંચ તોલા મીઠુ, પાણીમાં મેળવીને પીવાથી તરત રાહત મળે છે.
- બહારનો ખોરાક ન ખાતા ઘરનું સાત્વિક ભોજન જમવું જેથી ખોરાક પચવામાં હલકો રહે છે.
Reporter: admin