વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા સાત દિવસથી દૂષિત વિશ્વામિત્રી નદીની તંત્ર દ્વારા સફાઇ કરવામાં નિષ્ફળ ગયું છે
ત્યારે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા વિશ્વામિત્રી નદીની સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં આજે સાતમા દિવસે પણ સફાઇ અભિયાન ચાલુ છે ત્યારે આમ આદમી પાર્ટીના પ્રમુખ એ સત્તાધારી પાર્ટી પર આરોપ લગાવ્યા હતા કે બે દિવસ અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી વડોદરાની મુલાકાતે આવ્યા હતા.
ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વિશ્વામિત્રી નદીની સફાઈ કરવા આવતા ત્યારે તેઓની અટકાયત કરવામાં આવી હતી સાથે વિશ્વામિત્રી નદીની સફાઈ કરવા માટે ઓજારો જપ્ત કરી લેવામાં આવ્યા હતા ત્યારે જ્યાં સુધી વિશ્વામિત્રી નદી સ્વચ્છ નહિ બને ત્યાં સુધી આમ આદમી પાર્ટી દ્વારા આ સફાઈ અભિયાન ચાલુ રાખવામાં આવશે તેવું આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા જણાવામાં આવ્યું
Reporter: admin