દેવ ડેમમાં પાણીની આવક વધતા રાજલી ક્રોસિંગ મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા મોડી રાતથી વધવાની થઈ હતી
શરૂઆત ડભોઇ તાલુકાના રાજલી અંગુઠણ નારીયા નવાપુરા ભીલાપુરા સહિતના સાત ગામો થયા સંપર્ક વિહોણા વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા ડભોઇ પાસેના રાજલી ક્રોસિંગ મુખ્ય માર્ગ પર પાણી પોલીસનો ચાપતો બંદોબસ્ત ભાગોઠવાયો મુખ્ય માર્ગ ઉપર અવરજવર બંધ થતા વાહનચાલકો અટવાયા
Reporter: