શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરત વરાછા પોલીસ મથકે નોંધાયેલ છેતરપીંડી ઠગાઈના ગુનાનાં આરોપીને આજવા હતી. ત્યાર ફરીયાદિના બાકી નીકળતા 1,34,25,0000 જેટલી માતબર રકમ ફરિયાદીને આપી ન હતી. આ બાબતે ફરીયાદીએ સુરતના વરાછા પોલીસ મથકે ભરત ઉર્ફે દર્શન મનજીભાઈ ગઢાદરા વિરુદ્ધ, સ્નેહલભાઈ,વિવેકભાઈ, જે.કે.સ્વામીફરિયાદ અને દર્શન શાહ વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી.
રોડ ખાતેથી ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી મુજબ સુરતના વરાછા ખાતે મેં મહિનામાં નોંધાયેલ ફરિયાદ અનુસાર આણંદ જિલ્લાના રિંઝા ગામની સીમમાં આવેલ 700 વીંઘા જમીન સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત જે.કે.સ્વામી ખરીદવા માંગતા હતા. આ જમીન ખરીદી માટે સ્વામીએ કેટલાક લોકોનો સંપર્ક કર્યો હતો.જેમાં ભરત ઉર્ફે દર્શન મનજીભાઈ ગઢાદરા રહેવાસી શ્રી હરિ કોમ્પલેક્ષ આજવા રોડ વડોદરાના ઇસમ પણ સામેલ હતો.ભરત ધ્વારા સ્વામીજીને જમીન અપાવવાની અને સોદા દરમિયાન જે આર્થિક ફાયદો થાય તેનાથી જમીનમાં.મૂડી રોકાણ કરાવવાનું નક્કી કર્યું હતું. આ આયોજન મુજબ ભરતે ફરિયાદી પાસેથી જમીન ખરીદી કરીને દસ્તાવેજ નહિ કરાવી આપી છેતરપીંડી કરી હતી. આ અંગે ફરિયાદીએ પોલીસ મથકે ફરિયાદ આપતાં ભરતે ફરીયાદીને અલગ અલગ રીતે 36 લાખની રકમ આપી
આરોપી ભરત શહેરના આજવા રોડ ખાતે આવેલ શ્રી હરિ કોમ્પ્લેક્ષમાં રહેતો હોવાની જાણકારી સુરત પોલીસે વડોદરા ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને કરાતાં ક્રાઇમ બ્રાંચના પી.આઈ કડેજા5 અને તુવરને કરવામાં આવતા તેઓએ પી એસ આઇ આર એન .ચૌહાણને તપાસ સોંપી હતી. ગત રાત્રીના પી એસ બારૈયાએ આજવા રોડ સ્થિત શ્રી હરિ કોમ્પલેક્ષમાંથી અજય ઉર્ફે દર્શન મનજીભાઈ ગઢાદરાને શોધી કાઢી સુરત પોલીસને સુપરત કર્યો હતો.
Reporter: News Plus