વડોદરા ના બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે," કાલોલ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામા વોન્ટેડ આરોપી મહેશ ઉર્ફે પક્કી વણઝારા જે હાલ કિશનવાડી વુડાના મકાન બ્લોક નં-૧૯ પાસે ઉભો છે " જે બાતમી હકિકત આધારે બાતમીવાળી જગ્યાએથી બાતમી મુજબના આરોપીનાને પકડી સઘન પુછપરછ કરી રેકર્ડ ઉપર ખાત્રી તપાસ કરતા સદર આરોપી પંચમહાલ જીલ્લાના કાલોલ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ અને આજદીન સુધી ગુનામાં વોન્ટેડ હોય જેથી તેના વિરુધ્ધ સી.આર.પી .સી કલમ ૪૧(૧)(આઈ) મુજબ કાર્યવાહી કરી વારસીયા પોલીસ સ્ટેશન ખાતે સોપવા અર્થે કાર્યવાહી કરવામાં આવેલ છે.
Reporter: News Plus