News Portal...

Breaking News :

રિશીએ ભારત પાકિસ્તાનની મેચની ફેક ટિકિટ વેચી

2024-04-24 16:29:42
રિશીએ ભારત પાકિસ્તાનની મેચની ફેક ટિકિટ વેચી

મહાઠગ બાજ રિશી આરોઠેના એક પછી એક કરતૂતોનો ચિઠ્ઠો ખુલી સામે આવી રહ્યો છે.આજરોજ ગોવાથી પકડાયેલા રિશી આરોઠેને લઇ SOG PI વિવેક પટેલે પત્રકાર પરિષદ સંબોધી હતી,આ દરમિયાન IPLમાં રમાડવાના સ્વપ્ન બતાવી યુવાનો સાથે ઠગાઈ કરવાની સાથે રિશી આરોઠેએ સારંગપુર મંદિરના દાનમાં પણ ગફલો કર્યો હોવાનું કહેવાય છે તો ભારત પાકિસ્તાન મેચમાં રાજકોટના ક્રિકેટ રસિયાઓને ફેક ટિકિટ વેચી કામની કરી હોવાનું પણ સામે આવ્યું છે જે બાબતે અરજી થઇ હોવાનું પણ PI વિવેક પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

Reporter: News Plus

Related Post