ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની અસર BSE-NSE પર જોવા મળી રહી છે. સેન્સેક્સ 929 પોઈન્ટના ઘટાડા સાથે 73315 ના સ્તર પર ખુલ્યો હતો. જ્યારે તે 180 પોઈન્ટ ડૂબીને 22339 ના સ્તરે ખુલ્યો હતો.
આજે સપ્તાહના પ્રથમ દિવસે ઈરાન-ઈઝરાયેલ તણાવની અસર શેરબજાર પર જોવા મળશે. કારણ કે ગિફ્ટ નિફ્ટી સવારે 140 પોઈન્ટનો ડાઈવ લઈને 22465 પર ટ્રેડ કરી રહ્યો છે.
આવી સ્થિતિમાં શેરબજાર માટે આજે સંકેતો સારા નથી.
Reporter: