વડોદરા : ગતરાત્રીએ ભારે વરસાદને કારણે વડોદરા નજીક આવેલ પોર ગામેથી પસાર થતા નેશનલ હાઈવે નં 48 પર અકસ્માત સર્જાયો હતો.
વરસાદના કારણે એક ટ્રક બ્રીજ પરથી નીચે પડી જતા સર્જાયેલ અકસ્માતમા સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Reporter: admin