પરીવર્તન પેનલ જે હવે *સહકાર પેનલ* ટીમ નું સૌ પ્રથમ પગલું...આપણાં રિટેઈલ કેમિસ્ટ વ્યાપારી મિત્રો ને *અનહેલ્થી કોંપીટીસન* નો સામનો કરવા માટે.આપણી આસપાસ આપણાં વિસ્તાર માં વિવિધ ટકાવારી વાળા ડિસ્કાઉંટ ના બોર્ડ લગાવેલ હોય તો તેવા રિટેઈલ કેમિસ્ટ વ્યાપારી મિત્રો ને આ મેસેજ ફોરવર્ડ કરવા વિનંતી.
10 મેં થી તારીખ 21 મેં સુધી માં આવા પ્રકાર ના બોર્ડ *સ્વેછા એ ખસેડી લેવા* પ્રમુખ શ્રી ધી કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએસન વડોદરા તરફ થી તાકીદ કરવા માં આવે છે.
રાહત દરે, સરકાર માન્ય જેવા શબ્દ ની સામે વાંધો નથી વાંધો વિવિધ ટકાવારી વાળા ડિસ્કાઉંટ ના બોર્ડ માટે છે.
તારીખ 22/05/2024 થી ધી કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએસન વડોદરા, *ડ્રગ એક્ટ અને ફાર્મા એક્ટ* મુજબ કાર્યવાહી કોઈ પણ પ્રકાર ની શેહ શરમ વગર શરૂ કરશે જેની નોધ લેશોજી.
સહકાર પેનલ આપ સૌ કેમિસ્ટ મિત્રો નો સહકાર ની અપેક્ષા રાખે છે*
નોધ : વધુમાં આ બાબતે આવા પ્રકાર ના બોર્ડ ના ફોટા સરનામા સહિત મનીષ ડી પટેલ, 9825033251 પર મોકલી કોલ કરવા વિનંતી તમારી *ઓળખ ગુપ્ત રાખવામા આવશે*.
ખાસ : *મેડકાર્ટ જેવા કોઈ પણ કેમિસ્ટ સ્ટોર ને પણ વિવિધ ટકાવારી વાળા ડિસ્કાઉંટ ના બોર્ડ હટાવવા માટે આપ સૌ આ મેસેજ ફોરવર્ડ કરી લેવા ની કાળજી લેશોજી
Reporter: News Plus