દહીંતિખારી જે હોટલમા મળે છે તેવીજ ઘરે બનાવી શકીએ છે, જે ખાવામાં ખુબ ટેસ્ટી લાગે છે.
2 જ્ણ માટે દહીંતિખારી બનવવા સૌપ્રથમ 3 ચમચી તેલ એક કઢાઈમાં ગરમ કરવા મુકો. હવે તેમાં એક ચમચી લસણ ચોપ કરેલું ઉમેરો. એક ચમચી કાશ્મીરી લાલ મરચું, જો તીખું પસંદ હોય તો કુમઠી મરચું ઉમેરી શકો છો,એક ચમચી ધાણાજીરું, પા ચમચી હળદર, સ્વાદ અનુસાર મીઠુ, દોઢ કપ દહીં ઉમેરી મિક્ષ કરો.
હવે તેમાં 2ચમચી જેટલી ચોપ કરેલ ધાણા ઉમેરી મિક્ષ કરીને ખાય શકો છો.ગામડામાં લોકો દહીંતિખારી ખીચડી સાથે વધારે પસંદ કરે છે. જે બનાવવામાં ખુબ ઓછો સમય લાગે છે.
Reporter: admin