વડોદરા નાં સાવલી માં ચોરો. થયા સક્રિય
૨ દિવસ માં.બીજી વાર સાવલી માં ચોરો એ ચોરી ને આપ્યો અંજામ
સાવલી નગર ની મધ્ય માં આવેલ દૂર્ગેસ્વર મહાદેવ મંદિર માં થઈ ચોરી
સતત લોકો ની અવર જવર વાડા રસ્તા ઉપર નાં મંદિર માં ચોરો એ આપ્યો ચોરી ને અંજામ
મંદિરમાં આવેલ દાનપેટીમાં રહેલ દાન નાં રૂપિયા , પિત્તળ ની આરતી તેમજ અન્ય પિત્તળ વસ્તુઓની ચોરી થઈ
મંદિર સંચાલક જગદીશભાઈ જોશી એ બનાવ સંદર્ભે સાવલી પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવી
સાવલી પોલીસ દ્વારા ફરિયાદ નોંધ સીસી ટી વીફૂટેજ ના આધારે ચોરને પકડવાની કવાયત હાથ ધરી
સાવલીમાં સતત બે દિવસમાં બે જગ્યાએ ચોરો દ્વારા ચોરીને અંજામ અપાતા સાવલી પોલીસના નાઈટ પેટ્રોલિંગ ઉપર ઉભા થતા સવાલો
સતત બે દિવસ મા બે વખત ચોરી થતા સાવલી પોલીસની નિષ્ક્રિયતા આખે ઉડી ને જોવા મળી
Reporter: News Plus