જે.પી.રોડ પોલીસ સ્ટેશનના ય ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્સન એકટના ગુનામાં વોન્ટેડ ૦૨ આરોપીઓને પકડી વડોદરા પોલીસે આગળની કાર્યવાહીએ હાથ ધરી છે.
એસ.ઓ.જી. પોલીસ ઇન્સપેકટર વિ.એસ.પટેલ નાઓએ અલગ અલગ ટીમો બનાવી એન.ડી.પી.એસ. એકટ હેઠળ તેમજ અન્ય ગુનાઓમાં ઘણા સમયથી નાસતા ફરતા આરોપીનાઓને પકડી પાડવા જરૂરી સુચના તેમજ માર્ગદર્શન આપેલ. જે સુચના આધારે એસ.ઓ.જી. ટીમના માણસો વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એસ.ઓ.જી.ના અ.હે.કો. રાજેન્દ્ર લોટન નાઓને તેઓના બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે," જેપી રોડ પોલીસ સ્ટેશનના ટાફીક ઇમોરલના કેસમાં વોન્ટેડ આરોપીઓ વિપલગીરી ચતરગીરી ગૌસ્વામી તથા બલવીરસીંગ ઉર્ફે બંટી પરમજીતસીંગ સાંગા નાઓ હાલમાં કીસ્મત ચોકડી પાસે આવનાર હોય. - જે બાતમી હકિક્ત આધારે બાતમીવાળી જગ્યા જઈ વોય તપાસમાં રહી આરોપીઓને પકડી પુછપરછ કરી રેકર્ડ ઉપર ખાત્રી તપાસ કરતા સુંદર આરોપીઓ જે પી રોડ પોલીસ સ્ટેશનના સને ૨૦૨૩ માં ધ ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્સન એકટના ગુનામાં વોન્ટેડ હોય જેથી તેઓ વિરુસ્થ્ય સી.આર.પી.સી કલમ ૪૧(૧)(આઈ) મુજબ કાર્યવાહી કરી જે.પી.રોડ પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
...
...
Reporter: