શહેરના રેસકોર્સ સ્થિત વાસ્તવિક ઓડોટોરિયમ ખાતે લેખિકા અદિતિ ત્રિવેદી દ્વારા લખેલી પુસ્તક પ્રથમ કૃતિ 'નંદિનીની પુસ્તક લખવાનું જાન્યુઆરી 2024 માં શરૂઆત કરવામાં આવી છ મહિના બાદ આ પુસ્તક પૂર્ણ થઈ હતી
આજરોજ પ્રથમ કૃતિ 'નંદિની'નો વિમોચન સમારોહ યોજાયો હતો..વિમોચન કાયૅકમમાં ઉપસ્થિતિમાં માં લેખિકા અદિતિ ત્રિવેદી તથા આયોજક ઉમંગ ત્રિવેદી તથા ડોક્ટર જયેશ ભાગોવત તથા અશ્વિન રાણા તથા હર્ષદ દવે તથા નયન શાસ્ત્રી તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિતમાં પ્રથમ આવૃત્તિ નંદની નામ નુ પુસ્તક વિમોચન કરવામાં આવ્યું હતું દીપ પ્રાગટ્ય કરી કાર્યકમ ની શરૂઆત કરવામાં આવી હતી
જેમાં લેખિકા અગાઉ પણ પુસ્તકમાં તેમની વિચારધારા ઉલેખન કયૂ હતૂ અને નંદનિ પુસ્તકમાં તેઓ પારિવારિક અને સંસ્કારી વિચાર ઘારા લખવામાં આવ્યું હતું આ પુસ્તકમાં લખેલા વિચારોથી મને સંકલ્પ કરવો પડ્યો કે મહિલાઓ પોતેજ આત્મનિર્ભર બને પોતે તે માટે આ પુસ્તક લખ્યું અને આ પુસ્તક લખવામાં મને સૌથી વધુ મારા પતિ અને સાથે સાથે મારા પરિવારનો પણ ઘણો સાથ સહકાર મળ્યો છે
Reporter: admin