વડોદરા શહેરમાં ગાજરાવાડી વિસ્તારમાં આવેલ બાવરી કુંભારવાડામાં રહેતા નયન ભાઈ માળીના બંધ મકાન માં વહેલી સવારે તસ્કરોએ ધરને નિશાન બનાવી સોનું, ચાંદી અને રોડકા મળી ને ૧૮ લાખ થી વધુની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા
વડોદરા શહેર પોલીસ પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલો વડોદરા શહેર ગાજરાવાડી વિસ્તારમાં આવેલ બાવરી કુંભારવાડા વિસ્તારમાં રહેતા નયન ભાઈ માળીના બંધ મકાનમાં વહેલી સવારે તસ્કરોએ ઘરને નિશાન બનાવ્યું.મકાન માલિક ને જાણ થતાં મકાન માલિક ધર માં તપાસ કરતા મકાનમાં રહેલ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ લઈને તસ્કરો ફરાર થઈ ગયા હતા વડોદરા શહેર રોજે રોજ ચોરીના બનાવો બનતા હોય તો ત્યારે વધુ એક ચોરીનો બનાવ બન્યો.
તસ્કરોએ ધર નો નકુચો તોડી ને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરીમાં રહેલ સમાન ને ખેર વિખેર કરી નાખ્યો હતો અને તિજોરીમાં રહેલ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી ને ૧૮ લાખ થી વધુ મતા ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા નયન ભાઈ માળી એ બીજા મકાન માં રહેતા હોવાથી તસ્કરોએ બંધ મકાન ને નિશાન બનાવ્યું હતું નયન ભાઈ માળી એ ચોરીની ધટનાની જાણ સ્થાનિક પોલીસ ને કરતા સ્થાનિક પોલીસ ધટના સ્થળે પહોંચી હતી આગળની પોલીસ એ આગળની તપાસ હાથ ધરી
Reporter: