News Portal...

Breaking News :

વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન રોગચાળો વકર્યો

2024-07-18 21:10:26
વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન રોગચાળો વકર્યો




કોર્પોરેશન ખાતે આરોગ્ય સમિતિની બેઠકનું આયોજન કરાયું

શહેરમાં ચાંદીપુરમ વાયરસથી જે ભય ફેલાયો છે તેમાં ચિંતાનું કોઈ કારણ નથી તેમ જણાવ્યું





શહેરની હોસ્પિટલમાં અનેક લોકો પાણીજન્ય રોગથી સારવાર હેઠળ 
વડોદરામાં ચાંદીપુરાથી સારવાર લઇ રહેલા 4 કેસ જે અન્ય જિલ્લાનાહોસ્પિટલમાં ઇમરજન્સી સુવિધા વધારવામાં આવશે

વડોદરાના તમામ બાળરોગ તબીબોને તૈયાર રાખવામાં આવશે




...

Reporter: admin

Related Post