કોર્પોરેશને આજવા સરોવરના 62 દરવાજા કર્યા બંધ હવે રાત્રિના સમયે વિશ્વામિત્રી નદીમાં નહીં છોડાય પાણી
વિશ્વામિત્રી નદીની સપાટીમાં 4 ફૂટ જેટલો થઈ શકે છે ઘટાડો. વિશ્વામિત્રી નદીની સપાટી હાલમાં છે 35.25 ફૂટ આજવા સરોવરની સપાટી છે 213.70 ફૂટ પાલિકાના મેયર, ચેરમેન, મ્યુની કમિશ્નર, ધારાસભ્યોએ મુખ્યમંત્રી સાથે વાત કરતાં લેવાયો નિર્ણય
Reporter: admin