નવી દિલ્હી: પાંચ વર્ષની મુદત બાકી હોવા છતાં મનોજ સોનીએ રાજીનામું ધરી દેતા અનેક તર્ક વીતર્ક ઉઠ્યા છે.પાંચ વર્ષ સુધી મેમ્બર તરીકે ફરજ બજાવ્યા બાદ 2023 માં છ વર્ષ માટે ચેરમેન બન્યા હતા.
આણંદ ખાતેના પોતાના આશ્રમમાં હવે કામ કરશે તેવી વિગતો બહાર આવી છે.એક મહિના પહેલા જ આપી રાજીનામું દીધું હતું અને તારીખ 31મી જુલાઈના રોજ રિલીવ થશે,સિનિયર મેમ્બર રાજ શુક્લા ઇન્ચાર્જ ચેરમેન બની શકે છે. કુલ 10 સભ્યોના યુપીએસસીમાં હાલમાં ચેરમેન સહિત આઠ સભ્યો કાર્યરત છે.
Reporter: admin