વડોદરામાં આવેલ પુર પીડિત અસર ગસ્ત વિસ્તારમાં રાહત સામગ્રીનું વિતરણ કરાવ્યું
સ્વ.મહેન્દ્ર જશભાઈ ઈનામદાર ટ્રસ્ટ દ્વારા ૧૦ હાજર ફૂડ પેકેટને બનાવી પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોચાડવાનું આયોજન કરવામાં આવ્યું ૧૦ હજારથી પણ વધુ લીટર દૂધ અને ૨૫ હજાર પાણીની બોટલનું પણ વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું સાવલી તાલુકાના યુવાઓ વડીલો અને મહિલાઓ ફૂડ પેકેજીગ કરવા માટે જોડાયા
Reporter: admin