નિયમિત કાનની માવજત રાખવાથી કાનમા થતી રસી મટે છે અને કાનમાં થતો દુખાવો મટી જાય છે. જેના માટે ઘરેલુ નુસખા કરી શકાય છે.
- આદુનો રસ ગરમ કરી કાનમાં ટીપા નાખવાથી ચસકા ભરતા મટે છે.
- મધના ટીપા કાનમા નાખવાથી કાનનો દુખાવો અને રસી મટે છે.
- તેલમાં લસણની કળી કાકડાવીને, એ તેલના ટીપા કાનમા નાખવાથી દુખાવો મટે છે.
- સફેદ ડુંગળીના રસના ટીપા કાનમા નાખવાથી બેહરાશ આવતી નથી.
- જો કાન પર સોજો હોય તો તેલમા રાઈ વાટીને સોજા પર લગાવાથી સોજો ઉતરી જાય છે.

- નાગરવેલના પાનનો રસ ગરમ કરી તેના ટીપા નાખવાથી કાનની દુખાવો મટે છે.
- તલના તેલમા હિંગ નાખી ઉકાળવાથી ટીપા કાનમા નાખવાથી ચસકા મટે છે.
- સરસીયાના તેલના ટીપા કાનમા નાખવાથી કાનમા ગયેલા જીવજંતુ નાશ પામે છે.
- ટ્યૂશલીના રસના ટીપા કાનમા નાખવાથી કાનનો દુખાવો દૂર થાય છે.
- વરિયાળી આધકચરી વાટીને પાણીમાં ઉકાળવી અને તે પાણીની વરાળ કાન પર લેવાથી કાનની બેહરાશ જતી રહે છે.
Reporter: admin