News Portal...

Breaking News :

પોલીસ કર્મચારીના પરિવારને એક કરોડની આર્થિક સહાય પૂરી પાડવા માટે એસબીઆઈ પોલીસનું સેલેરી પેકેજ

2024-05-31 18:10:08
પોલીસ કર્મચારીના પરિવારને એક કરોડની આર્થિક સહાય પૂરી પાડવા માટે એસબીઆઈ પોલીસનું સેલેરી પેકેજ


અમદાવાદ શહેરના એએસઆઇ શ્રી બળદેવ નિનામાના અવસાનની દુઃખદ ઘડીમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા તેમના પરિવાર માટે મોટો સહારો બની છે. શ્રી નિનામાનું ખાતું એસબીઆઈના પોલીસ પગાર પેકેજ હેઠળ એસબીઆઈની સૈજપુર બોઘા શાખામાં હતું. વાત જાણે એમ છે કે એસબીઆઇની પોલીસ સેલરી પેકેજ સ્કીમ હેઠળ મૃતકના પરિવારને એક કરોડ રૂપિયાની એકમુશ્ત રકમ ચુકવવામાં આવે છે. 


અમદાવાદ ડિવિઝનના ચીફ જનરલ મેનેજર શ્રી ક્ષિતિજ મોહને મૃતક શ્રી નિનામાના પરિવાર માટે ડીજીપીને રૂ.1 કરોડનો ચેક અર્પણ કર્યો હતો. એસબીઆઈ અને પોલીસ વિભાગના અધિકારીઓ મૃતકના પરિવારને ચેક સોંપે છે.

Reporter: News Plus

Related Post