News Portal...

Breaking News :

સાવલી તાલુકામાં ધોધમાર વરસાદના પગલે ઠેર ઠેર રસ્તા અને નાડા ધોવાય

2024-08-28 11:58:36
સાવલી તાલુકામાં ધોધમાર વરસાદના પગલે ઠેર ઠેર રસ્તા અને નાડા ધોવાય


સાવલીના લાંછન પુરા ગામને જોડતા રસ્તા ઉપર આવેલ નાડું પાણીમા ધોવાયું થોડા સમય પૂર્વે જ નાડું બનાવ્યું છે ને પેહલા વરસાદમાં જ ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું 


હલકી કક્ષાનુ મટરીયલથી કોન્ટ્રાકટર દ્વારા બનાવેલ નાડાની હાલત કફોડી હજી પણ વરસાદ પડશે તો સાવલી આવવાનો મુખ્ય માર્ગ પર નું ગરનાળુ તૂટી જસે એમાં નવાઈ નહીં.લાંછન પુર ગામના સરપંચ અને તલાટી સામે થોડા સમય પૂર્વજ ગામમાં થયેલ વિવિધ કામો માં ભ્રષ્ટાચાર સામે જાગૃત નાગરિક દ્વારા આર. ટી. આઇ કરવા માનવી હતી ગ્રામજનોમાં આક્રોશનો માહોલ

Reporter: admin

Related Post